ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિંહનાથ લોકેશ્વર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. અમિતાભ નામના ધ્યાની બુદ્ધે ધ્યાન વડે ઉત્પન્ન કરેલા એ નામના એક બોધિસત્ત્વ. તેનું બીજું નામ અવલોકિતેશ્વર કહેવાય છે. તેની મૂર્તિ મહાદેવની મૂર્તિ હોય એમ ભૂલથી મનાય છે. એનું પદ્મપાણિ એવું પણ નામ છે.